Unprofessional Advice
Financial sectors માં Advice ઘણી મળે છે, પરંતુ સારા returns માટે Profesional advice ની જરૂર છે.
It's a Service under which Guidance for New Investment and Review of your old Investment (i.e. Equity, Mutual Fund, Insurance, Debt, Real Estate etc.) Is undertaken at regular intervals, suggestions are given and Asset allocation is done which minimizes risk and maximizes return and leads you towards your Goals, by Experts of the Financial Markets.
Though all Investment Products are
good and are great source to create wealth, but still investors do not get
enough returns due to lack of knowledge and proper guidance.
So, “ ”
Service was started with the intention to educate investors and give proper
guidance with personalized service and help them to create wealth.
Financial sectors માં Advice ઘણી મળે છે, પરંતુ સારા returns માટે Profesional advice ની જરૂર છે.
95% Investor Asset Allocation ને નજરઅંદાજ કરે છે જેને લીધે Investment પર Return ઓછું થઇ જાય છે સારા returns અને risk balance કરવા માટે હંમેશા Proper Asset Allocation હોવું જરૂરી છે.
P.D.: Right time પર Right Product ની સાથે Proper Asset Allocation તરફ જવામાં તમને Help કરે છે.
70% to 80% Investors કોઈપણ પ્રકારનો Goal (Child Education, Marriage, Retirement Plan etc.) રાખ્યા વગર investment કરે છે, સારા returns માટે Prefect Goal અને Proper Planning જરૂરી છે.
P.D.: Goal બનાવવામાં અને તેને achieve કરવા માટે Proper Financial Tools suggest કરે છે.
કોઈ પણ Product ની ઘણી બધી Schemes માં રોકાણ કરવાથી, Average return ઓછું મળવાની શક્યતા વધી જાય છે. સારા Returns માટે દરેક ની best અને Limited scheme માં રોકાણ કરવું જોઈએ.
P.D.: તમારા માટે select કરે છે Best and top Performing Schemes.
Timely Action ના લેવાના કારણે ઘણી વખત સારૂ return પણ ખોટ માં ફેરવાય જાય છે. સારા returns માટે યોગ્ય સમયે યોગ્ય action જરૂરી છે.
P.D.: તમારા investment પાર કયા સમયે શું action લેવાની જરૂર છે તે માટે guide કરે છે.
આજના Fast Changing Investment મા જો regular review ના કરવા મા આવે તો return ઓછુ મળવાની શક્યતા વધી જાય છે. સારા Returns માટે Every Quarterly review કરવું જોઈએ.
P.D.: તમારા Portfolio નું Every Quarterly review કરી તમને સારૂ return મેળવી આપવામા help કરે છે.
90% Investors product ના return વિશે ની લોભામણી માહીતી થી attract થઈને investment કરે છે. જેથી ફસાઈ જવાનો chance રહે છે. તમારા Goal માટે જે અનુરૂપ હોય તેમજ રોકાણ કરવું જોઈએ જેથી સારૂ Return મળી રહે.
P.D.: તામારા Goal ને અનુરૂપ Product પસંદ કરી રોકાણ કરાવે છે.
Emotion થી કરેલુ કોઈ પણ Investment મોટા ભાગે નુકશાન કરાવે છે અથવા ઓછુ return આપે છે. સારા return માટે Investment હંમેશા Well planned અને Proper strategy સાથે જ કરવું જોઈએ.
P.D.: તમારા Financial Goal ને achieve કરવા માટે well planned અને Best strategy બનાવી રોકાણ કરાવે છે.
આજે 90% Investment Products market related છે, જેથી દરેક Investment મા સારા return મળવા જ જોઈએ એવી જડતા રાખવી એ ઓછા return માટે જવાબદાર છે. સારા Return માટે Regular Portfolio review કરી હંમેશા Best scheme માં Investment continue રાખવું જોઈએ.
P.D.: Right Product મા Right time પર Right Decision લેવડાવીને Best Returns આપવામા કરે છે.